બાયોસેન્સ સ્ટીકી ટ્રેપ યલો (5 નો સેટ ) X 1 યુનિટ
બાયોસેન્સ સ્ટીકી ટ્રેપ બ્લુ (5 નો સેટ) X 1 યુનિટ
વિશેષ માહિતી
આ ટ્રેપનો ઉપયોગ મોલો,લીલા તડતડિયા, સફેદ માખી,થ્રીપ્સ અને પાનકોરીયું ને આકર્ષિત કરવા માટે થાય છે. આ લ્યુર નો ઉપયોગ ચુસીયા જીવાતને મોનિટર કરવા માટે મદદ કરે છે જેથી ખેડૂત મિત્રો સમયસર છંટકાવ કરી શકે છે . જેનાથી પાકના નુકસાનમાં ઘટાડો થાય છે અને ઉપજની ગુણવત્તામાં સુધારો થાય છે.
લાગુ પડતા પાકો
શાકભાજી, ફળો, ફૂલો, કપાસ, તેલીબિયાં, અનાજ, કઠોળ અને ઔસધિય છોડ
પરિણામકારકતા
બાયોસેન્સ સ્ટીકી ટ્રેપ યલો : ચુસીયા જીવાત જેવી કે મોલો,લીલા તડતડિયા, સફેદ માખીના નિયંત્રણમાટે ,
બાયોસેન્સ સ્ટીકી ટ્રેપ બ્લુ: થ્રીપ્સ અને પાનકોરીયું ના નિયંત્રણ માટે
વાપરવાની પદ્ધતિ
સ્ટીકી શીટ્સની છાલ કાઢીને લાકડી અથવા દોરી ની મદદ થી સ્ટીકી શીટ ને છોડની ટોચથી એક ફૂટ ઉપર અને પવનની દિશામાં લગાવવું.
પ્રમાણ
બાયોસેન્સ સ્ટીકી ટ્રેપ યલો :જીવાતના ઉપદ્રવને આધારે એકર દીઠ 16 કે તેથી વધુ શીટ ઉપયોગ કરવો
બાયોસેન્સ સ્ટીકી ટ્રેપ બ્લુ::જીવાતના ઉપદ્રવને આધારે એકર દીઠ 8 કે તેથી વધુ શીટ ઉપયોગ કરવો