બાયોસેન્સ પીબીડબ્લ્યુ લ્યૂર કીટ ( 3 લ્યૂર +ફનેલ ટ્રેપ )
બ્રાંડ: એગ્રોસ્ટાર પોષણ સંરક્ષણ કોમ્બો
₹159₹400

મુખ્ય મુદ્દા:

  • કોમ્બો માં ઉપલબ્ધ ઉત્પાદન: બાયોસેન્સ પીબીડબ્લ્યુ લ્યૂર X 3, ફનેલ ટ્રેપ X 1
  • ઉત્પાદનની વિશેષતાઓ: 3 એકમ ફેરોમેન લ્યુર પેક્ટીનોફોરા ગોસિપીએલાના સાથે 1 જંતુ ફનલ ટ્રેપ. મોનિટર કરવાના હેતુઓ માટે એકર દીઠ 1 અને તેથી વધુ ટ્રેપ લગાવવા.ગુલાબી ઈયળના ફુદાના અસરકારક સામૂહિક જાળ માટે એકર દીઠ 5-10 ટ્રેપ સુધી વધારો એપ્લિકેશનની પદ્ધતિ: હૂકમાં લ્યુર લગાવી અને લટકાવવું, જમીનથી 3-5 ફુટ ઉપર લટકાવો. સ્પેક્ટ્રમ: ગુલાબી ઈયળના ફુદા આકર્ષિત કરે છે અને તેને ફસાવે છે.
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન બાયોસેન્સ પીબીડબ્લ્યુ લ્યૂર કીટ ( 3 લ્યૂર +ફનેલ ટ્રેપ ) અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો