આ એક લ્યુર/ડિસ્પેન્સર અથવા ટ્રેપ માં રાખવું જોઈએ .
પાકનો ઉપરનો ભાગ અથવા ખેતરમાં વિવિધ સ્થળો પર રાખો
આબોહવાની પરિસ્થિતિઓના આધારે 60 દિવસ સુધી ચાલે છે.
અસરકારકતાના દિવસો
લ્યુર 60 દિવસ માટે અસરકારક છે.
લાગુ પડતા પાકો
કોબી ,ફુલેવર, નોલખોલ
વિશેષ માહિતી
આ લ્યુરનો ઉપયોગ હીરાફૂદી (પ્લુટેલા
ક્ષયલોસ્ટેલ્લા) ને આકર્ષિક કરવા માટે થાય છે , કોબીજ, ફ્લાવર નોલખોલ વગેરેમાં જીવાતના નિયંત્રણ માટે ઉપયોગી છે
જેનાથી પાકના નુકસાનમાં ઘટાડો થાય છે જેનાથી ઉપજ/ગુણવત્તામાં સુધારો થાય છે.
વિશેષ માહિતી
● ડિસ્પેન્સરને સૂકી અને ઠંડી જગ્યાએ સૂર્યપ્રકાશથી દૂર રાખવા જોઈએ.
● ટ્રેપ લ્યુર હોલ્ડરમાં લગાવતા સમયે જ પાઉચ ખોલો.
● પ્રોડક્ટની સમાપ્તિ તારીખ ઉત્પાદનના 1 વર્ષ સુધી છે.