બાયર ફોલિકયુર (ટેબુકોનાઝોલ 250 ઇસી) 1 લીટર
બ્રાંડ: બેયર
₹2299₹2900

રેટિંગ્સ

4.5
9
1
0
0
1

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: ટેબુકોનાઝોલ 25.9 ઇસી
  • માત્રા: મરચાં, મગફળી, ડાંગર , ડુંગળી, સોયાબીન અડદ -200-300 મિલી / એકર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: ડાંગર : કરમોડી, પાછતરો સુકારો; મરચાં: ભૂકી છારો , ફળનો સડો, મગફળી: ટીક્કા અને ગેરુ ડુંગળી: જાંબલી ધબ્બા; સોયાબીન: એન્થ્રેક્નોઝ
  • સુસંગતતા: મોટાભાગના રાસાયણિક સાથે સુસંગત
  • વાપરવાની આવૃત્તિ: જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.
  • કયા પાકમાં વપરાય છે: ચોખા, મરચાં, મગફળી,અડદ , ડુંગળી, સોયાબીન
  • વિશેષ વર્ણન: ઘણા પાકના રોગો સામે બ્રોડ-સ્પેક્ટ્રમ ક્રિયા તેમજ ઉત્પાદનની ગુણવત્તામાં સુધારો
  • ખાસ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો