બાયર ફેમ (ફ્લુબેન્ડિમાઇડ 480 એસસી) 500 મિલી
બ્રાંડ: બેયર
₹8399₹11240

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: ફ્લુબેન્ડિમાઇડ 39.35% એમ /એમ એસસી
  • માત્રા: ડાંગર -20 મીલી / એકર; કપાસ, તુવેર , અડદ મરચાં, ટામેટા -40-50 એમએલ / એકર; કોબી-15-20 એમએલ / એકર, સોયાબીન -60 એમએલ / એકર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: કપાસ: જીંડવાની ઈયળ, ડાંગર : ગાભમારાની ઈયળ, પાન વાળનારી ઈયળ, મરચામાં ફળ ની ઈયળ , રીંગણ , ટામેટા, કોબીજમાં હીરાફૂદી ; અડદ ,તુવેર: શીંગ કોરી ખાનાર ઈયળ, સોયાબીન ડિફોલિએટર વગેરે!
  • સુસંગતતા: સ્ટીકર સાથે સુસંગત
  • વાપરવાની આવૃત્તિ: જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.
  • કયા પાકમાં વપરાય છે: કપાસ, ડાંગર, મરચું,રીંગણ, ચણા, તુવેર,ટામેટા, અડદ , કોબી
  • વિશેષ વર્ણન: તે પુખ્ત વયના મધમાખી માટે બિન-ઝેરી છે તેવી જ રીતે, તે પરોપજીવી, શિકારી જીવાત, તરીકે ફાયદાકારક જંતુઓ માટે જોખમ નથી.
  • ખાસ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન બાયર ફેમ (ફ્લુબેન્ડિમાઇડ 480 એસસી) 500 મિલી અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો