AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બેયર
302 ખેડૂતો

બાયર નેટિવો (ટેબુકોનાઝોલ 50% + ટ્રાઇફ્લોક્સિસ્ટ્રોબિન 25% ડબલ્યુજી) 100 ગ્રામ

₹925₹1200
( 23% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:250 ગ્રામ 500 ગ્રામ
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું

Free Home Deliveryરેટિંગ્સ

4.3
214
28
22
12
26
રોગ અને જીવાત

મુખ્ય મુદ્દા:

લાગુ પડતા પાકો
ડાંગર, ટામેટા, કેરી, ઘઉં, દ્રાક્ષ, મરચા
રાસાયણિક તત્વ
ટેબુકોનાઝોલ 50% + ટ્રાઇફ્લોક્સિસ્ટ્રોબિન 25% ડબલ્યુજી
પ્રમાણ
ડાંગર : 80 ગ્રામ / એકર; ટામેટા-140 ગ્રામ / એકર; દ્રાક્ષ -70 ગ્રામ / એકર; મરચાં -100 ગ્રામ / એકર, ઘઉં -120 ગ્રામ / એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
પાછળનો સુકારો , નેક બ્લાસ્ટ, આગતરો સુકારો, ભૂકી છારો , એન્થ્રાકનોઝ, અલ્ટરનેરિયા પાનના ટપકા, પીળો ગેરુ.
સુસંગતતા
મોટાભાગના રાસાયણિક સાથે સુસંગત
પુનઃ વપરાશ
જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.
વિશેષ માહિતી
નેટિવો એ રક્ષણાત્મક અને ઉપચારાત્મક ક્રિયાવાળું એક પ્રણાલીગત વ્યાપક-સ્પેક્ટ્રમ ફૂગનાશક છે, જે રોગના નિયંત્રણ માટે જ નહીં, પણ પાકની ગુણવત્તા અને ઉપજમાં સુધારો કરે છે.
ખાસ નોંધ
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise