AgroStar
બાયર ડેસીસ 100 (ડેલ્ટામેથરિન 100 ઇસી) 250 મિલી
બ્રાંડ: બેયર
₹529₹600

Free Home Deliveryરેટિંગ્સ

4.2
187
30
36
8
28

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: ડેલ્ટામેથરિન 100 ઇસી (11% ડબલ્યુ/ડબલ્યુ)
  • માત્રા: ડાંગર -60 એમએલ / એકર, ચા -40 એમએલ / એકર, ટામેટા -40-50 એમએલ / એકર, મરચા-170 એમએલ / એકર ડુંગળી -60 એમએલ / એકર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: જીંડવાની ઈયળ, ફળ ની ઈયળ , પાન વાળનારી ઈયળ, ફળ ની ઈયળ , થ્રિપ્સ
  • સુસંગતતા: ચોંટતા એજન્ટો સાથે સુસંગત
  • વાપરવાની આવૃત્તિ: જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.
  • કયા પાકમાં વપરાય છે: બધા પાકો
  • ખાસ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો