AgroStar
બાયર જંપ (40 ગ્રામ )
બ્રાંડ: બેયર
₹829₹1140

Free Home Deliveryરેટિંગ્સ

4.2
153
25
14
15
19

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: ફિપ્રોનિલ 80% ડબલ્યુજી
  • માત્રા: ડાંગર , મરચું અને દ્રાક્ષ - 20 - 24 ગ્રામ / એકર, ડુંગળી - 30 રેમ / એકર, કોબી - 37 ગ્રામ / એકર,
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: ગાભમારાની ઈયળ, પાન વાળનારી ઈયળ, થ્રિપ્સ,હીરા ફૂદી
  • સુસંગતતા: મોટાભાગના રસાયણો સાથે સુસંગત
  • અસરનો સમયગાળો: 15 દિવસ
  • વાપરવાની આવૃત્તિ: જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.
  • કયા પાકમાં વપરાય છે: ચોખા, દ્રાક્ષ, ડુંગળી, કોબીજ
  • વધારાનું વર્ણન: ઓછી માત્રા પરંતુ ઉચ્ચ અસર
  • વિશેષ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો