બાયર ગૌચો (ઇમિડાક્લોપ્રિડ 600 એફએસ 48%) 100 મિલી
બ્રાંડ: બેયર
₹435₹520

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: ઇમિડાક્લોપ્રિડ 600 એફએસ (48% ડબલ્યુ / ડબલ્યુ)
  • માત્રા: 1-12 મિલી /1 કિલો ગ્રામ
  • વાપરવાની પદ્ધતિ: બીજ સાથે મિક્સ બીજ માવજત
  • ઉપયોગીતા: સોયાબીન, કપાસ, ભીંડા, સૂર્યમુખી:મોલો મચ્છી, સફેદ માખી, લીલી પોપટી, થ્રિપ્સ; જુવાર: થડની માખી ; બાજરી: ઉધઈ અને થડની માખી
  • સુસંગતતા: એકલું
  • વાપરવાની આવૃત્તિ: જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે
  • કયા પાકમાં વપરાય છે: કપાસ, ભીંડા , સૂર્યમુખી, જુવાર, બાજરી, સોયાબીન
  • વિશેષ વર્ણન: તે શરૂવાતના 30-40 દિવસો સુધી ચુસીયા જીવાત સામે રક્ષણ આપે છે, છંટકાવની જરૂર નથી જે કુદરતી દુશ્મનોને વધારવામાં મદદ કરે છે. જંતુ નિયંત્રણના લાંબા ગાળાને કારણે આર્થિક.
  • ખાસ ટિપ્પણી: અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટે દિશા નિર્દેશો માટે હંમેશા ઉત્પાદન લેબલ્સ અને તેની સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન બાયર ગૌચો (ઇમિડાક્લોપ્રિડ 600 એફએસ 48%) 100 મિલી અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો