બાયર એન્ટ્રાકોલ (પ્રોપિનબ 70% ડબલ્યુપી) 1 કિગ્રા
બ્રાંડ: બેયર
₹669₹800

રેટિંગ્સ

4.1
110
18
12
8
20

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: પ્રોપિનેબ 70% ડબલ્યુપી)
  • માત્રા: સફરજન, દાડમ , બટાટા, ટામેટા, દ્રાક્ષ: 600 ગ્રામ / એકર; મરચાં: 1000 ગ્રામ / એકર; ડાંગર : 600-800 ગ્રામ / એકર; કપાસ: 500-600 ગ્રામ / એકર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: "સફરજન: સ્કેબ, દાડમ: પાન અને ફળના ટપકા, બટેટા:આગોતરો સુકારો અને પાછતરો સુકારો, મરચી સુકારો; ટામેટાં: ફળનો સડો; દ્રાક્ષ: તળછારો ; ચોખા: કથ્થાઈ ધબ્બા.
  • સુસંગતતા: મોટાભાગના રાસાયણિક સાથે સુસંગત
  • અસરનો સમયગાળો: 15 દિવસ
  • વાપરવાની આવૃત્તિ: જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.
  • કયા પાકમાં વપરાય છે: સફરજન, દાડમ, બટેટા, મરચા, ટામેટા, દ્રાક્ષ, ચોખા, કપાસ
  • વિશેષ વર્ણન: ઝીંકની ઉપલબ્ધતા - એકંદરે પાક પર હકારાત્મક અસર અને છોડની રોગપ્રતિકારક શક્તિમાં સુધારો થાય છે જેના પરિણામે વધારે પાક અને ગુણવત્તામાં સુધારો થાય છે.
  • ખાસ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો