બાયર ઈથરલ (ઇથેફોન) 500 મિલી
બ્રાંડ: બેયર
₹1049₹1320

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: ઇથેફોન 39 એસએલ (39% ડબલ્યુ / ડબલ્યુ)
  • માત્રા: 15 મિલી/પંપ(15 લીટર) અથવા 150 મિલી/એકર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: ઈથેરલ એ પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર છે જે રંગમાં સુધારો કરે છે અને અનાનસ, કેરી, ટામેટા વગેરે જેવા ફળોની એકસરખી પકવવાની પ્રક્રિયાને મદદ કરે છે.
  • સુસંગતતા: કોઈપણ કેમિકલ સાથે મિક્ષ કરવું નહીં
  • વાપરવાની આવૃત્તિ: 1 વખત
  • કયા પાકમાં વપરાય છે: આંબા, પાઈનેપલ, કોફી, ટોમેટો, રબર, દાડમ
  • વિશેષ વર્ણન: દાડમમાં, ફૂલો અને ફળો ઉત્પાદન માટે વધુ સારું .
  • ખાસ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન બાયર ઈથરલ (ઇથેફોન) 500 મિલી અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો