AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
5839 ખેડૂતો

ફાસ્ટર (બાયોસ્ટીમ્યુલન્ટ) 100 મિલી

₹261₹349
( 25% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:500 મિલી250 મિલી1 લિટર
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું
પ્રશંસાપત્ર

Free Home Deliveryરેટિંગ્સ

4.2
3983
668
409
228
551

મુખ્ય મુદ્દા:

બાયોસ્ટીમ્યુલન્ટનું નામ
પ્રોટીન હાઇડ્રોલિસેટ્સ 25% (વનસ્પતિ સ્ત્રોત) (પ્રવાહી)
બાયોસ્ટીમ્યુલન્ટની રચના
(i) સોયાબીન [ગ્લાયસીન મેક્સ] અને મકાઈ [ઝીયા મેઇઝ] માંથી,5.5:4.5 ના ગુણોત્તરમાં એન્ઝાઇમેટિક (ફૂડ ગ્રેડ આલ્કલેઝ) પ્રક્રિયા દ્વારા તૈયાર કરાયેલ પ્રોટીન હાઇડ્રોલિસેટ્સ ટકાવારી (વજન દ્વારા) ન્યૂનતમ:25 (ii) પાણીની ટકાવારી (વજન દ્વારા): જરૂરી જથ્થો (QS) (iii) ટોટલ ટકાવારી : ૧૦૦
પાક
મગ
પ્રમાણ
૧.૨૫ લિટર/હેક્ટર પ્રમાણે બે વાર છંટકાવ કરવો
પરિણામકારકતા
Ø ફાસ્ટર મૂળ વૃદ્ધિ અને કળીઓના વિકાસ ઝડપી કરે છે Ø તે સારી ડાળીઓ/ટીલરીંગ અને પર્ણસમૂહમાં વધારો કરશે. Ø તેમાં એમિનો એસિડ અને પોષક-આધારિત બાયોસ્ટિમ્યુલન્ટ છે જે વૃદ્ધિ, જીવનશક્તિ અને પાકની કામગીરીને આગળ વધારે છે.
પુનઃ વપરાશ
2-3 વાર પાક જીવન ચક્ર પર આધાર રાખે છે.
વિશેષ માહિતી
Ø ફાસ્ટર અજૈવિક તાણ પ્રત્યે સહનશીલતા વધારશે. Ø ફળો અને ફૂલોના ખરણને ઝડપથી ઘટાડશે અને માર્કેટેબલ ઉત્પાદનમાં વધારો થશે. Ø ફાસ્ટર એ કાર્બનિક દ્રાવણ છે અને અવશેષો છોડતું નથી. આથી તેનો ઉપયોગ પાકની વૃદ્ધિના કોઈપણ તબક્કે થઈ શકે છે. Ø અનાજ/ફળોના કદ અને વજનમાં વધારો કરે છે. Ø પાકની માત્રા અને ગુણવત્તા સુધારે છે.
વિશેષ માહિતી
અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે અને તે ફક્ત જમીનના પ્રકાર અને આબોહવાની પરિસ્થિતિઓ પર આધાર રાખે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેના દિશાનિર્દેશો માટે હંમેશા ઉત્પાદન લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
મટીરિયલ સેફ્ટી ડેટા શીટ
ક્લિક કરો
agrostar_promise