ફસલ રક્ષક (સ્યુડોમોનાસ ફ્લ્યુરેસેન્સ) 1 કિગ્રા
બ્રાંડ: આઈપીએલ બાયોલોજીકલ્સ
₹289₹295

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: સ્યુડોમોનાસ ફ્લ્યુરેસેન્સ
  • માત્રા: 0.5-1 કિલોગ્રામ/એકર
  • વાપરવાની પદ્ધતિ: ટપક દ્વારા અથવા છાણીયું ખાતર થી પુંખીને
  • ઉપયોગીતા: બીજ અને હવા જન્ય રોગોનું અસરકારક નિયંત્રણ
  • સુસંગતતા: સારૂ કોહવાયેલ છાણીયું ખાતર/કમ્પોસ્ટ/અળસિયા ખાતર સાથે સુસંગત કોઈ પણ રાસાયણિક ફૂગનાશક સાથે ભેળવવું નહિ.
  • વાપરવાની આવૃત્તિ: જીવાત ના ઉપદ્રુવ અને રોગની તીવ્રતા પર આધાર રાખે છે .
  • કયા પાકમાં વપરાય છે: બધા પાક
  • વિશેષ વર્ણન: ફાયટિઅમ, રીઝોકટોનીયા, ફ્ય્યુસેરીયમ, કાલવ્રણ, અલ્ટરનેરિયા, પાંદડા પર ડાઘા, સરકોસપોરા વગેરે નિયંત્રિત કરવા માટે અત્યંત અસરકારક ...
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન ફસલ રક્ષક (સ્યુડોમોનાસ ફ્લ્યુરેસેન્સ) 1 કિગ્રા અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો