વાપરવાની આવૃત્તિ: જીવાત ના ઉપદ્રુવ અને રોગની તીવ્રતા પર આધાર રાખે છે .
કયા પાકમાં વપરાય છે: બહુવિધ પાક
વિશેષ વર્ણન: સલ્ફરની ઉણપને પરિપૂર્ણ કરવા ઉપરાંત, તે જમીનના આરોગ્યમાં સુધારો કરે છે, જમીનનું પી.એચ. સંતુલિત કરે છે અને અન્ય પોષક તત્ત્વોમાં વધારો કરવા માટે મદદ કરે છે.