AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર

પ્લાન્ટીગેન CaMg (મેગ્નેશિયમ યુક્ત કેલ્શિયમ નાઇટ્રેટ) 1 લિટર

₹769₹2000
( 62% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
નાઇટ્રોજન ૧૦%(નાઇટ્રેટ ૮.૫%) કેલ્શિયમ ૧૫% મેગ્નેશિયમ ૨%
લાભો
૧-પાકના વૃદ્ધિ વિકાસ માટે સંતુલિત પોષણ જરૂરી છે. ૨- ફૂલ ફાલ ખરતા અટકાવે છે તથા ફળ સેટિંગ સારું થાય છે ૩- છોડ તંદુરસ્ત અને મજબૂત બને છે ૪- ફળ ફાટવાની અને ટીપના સડાના રોગની સમસ્યા ધટાડે છે ૫- તાણ સહનશીલતામાં સુધારો કરે છે. ૬- સારી ગુણવત્તા સાથે વધારે ઉત્પાદન મળે છે
પ્રમાણ
છંટકાવ: એક લિટર પાણીમાં ૩ મિલી; ૧૫ દિવસના અંતરાલ પર ૨ છંટકાવ કરો. ટપક/ડ્રેન્ચિંગ: ૧૦૦૦ મિલી પ્રતિ એકર ( વૃદ્ધિ વિકાસ અવસ્થાએ)
વાપરવાની પદ્ધતિ
છંટકાવ, ટપક પદ્ધતિ અને ડ્રેન્ચિંગ
સુસંગતતા
ખાતરો સાથે સુસંગત.
લાગુ પડતા પાકો
બધા પાકો માટે, ખાસ કરીને ફળ અને શાકભાજીના પાકો અને કેલ્શિયમ અને મેગ્નેશિયમની ઉણપ ધરાવતા પાકો માટે
મટીરિયલ સેફ્ટી ડેટા શીટ
ક્લિક કરો
agrostar_promise