AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર

પ્લાન્ટિગેન કેલ્શિયમ ( પ્રવાહી કેલ્શિયમ (Ca) – 11%) 500 ml

₹699₹1500
( 53% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
પ્રવાહી કેલ્શિયમ (Ca) – 11%
વિશેષ માહિતી
પ્લાન્ટિગેન કેલ્શિયમ એક પ્રીમિયમ, અત્યંત દ્રાવ્ય ૧૧% પ્રવાહી કેલ્શિયમ ફોર્મ્યુલા છે જે કેલ્શિયમની ઉણપ દુર કરે છે, છોડને મજબૂત બનાવે છે અને ઉપજ અને ગુણવત્તામાં સુધારો કરે છે. જેને છંટકાવ, ટપક સિંચાઈ અથવા જમીનમાં આપી શકાય. ● કોષ દિવાલની રચના, નવા કોષોના વિકાસ થાય છે. છોડને પોષક તત્વોનું શોષણ કરવા માટે મદદરૂપ થાય છે. ટામેટા, દ્રાક્ષ, સફરજન, સ્ટ્રોબેરી, લસણ વગેરે પાકોમાં ફળના ટીપનો સડો , કડવા ફળ થવા અને ફળ ફાટવા જેવી સમસ્યાઓને અટકાવે છે.
લાભો
મુખ્ય ફાયદા ● કોષ દિવાલ મજબૂત બનાવે છે, જેથી ફળ ફાટવાની સમસ્યા ઓછી થાય છે ફૂલ અને ફળ ખરવાની સમસ્યાઓ ઘટાડે છે અને ફળના વિકાસ માટે મદદરૂપ થાય છે. ● ફળોની ગુણવત્તાઅને સંગ્રહક્ષમતામાં સુધારો કરે છે ● કેલ્શિયમની ઉણપ દુર કરે છે સાથે અન્ય પોષક તત્વોના શોષણમાં મદદ કરે છે ● ફૂગ અને જીવાણુંજન્ય રોગો સામે પાકની સહનશીલતા વધારે છે.
વાપરવાની પદ્ધતિ
છંટકાવ, ટપક, ટુવા પદ્ધતિ
પ્રમાણ
છંટકાવ: 1.25-1.5 મિલી/લિટર લિટર પાણીમાં ઓગાળો., જમીનમાં (પાકના તબક્કા મુજબ): 500-1000 મિલી/એકર.
લાગુ પડતા પાકો
બધા પાકો માટે
વિશેષ માહિતી
અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેની સૂચનાઓ માટે હંમેશા ઉત્પાદન લેબલ્સ અને તેની સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો. -પાઉચ ખોલ્યા પછી તરત જ તેનો ઉપયોગ કરો. ઠંડી અને સૂકી જગ્યાએ સ્ટોર કરો.
મટીરિયલ સેફ્ટી ડેટા શીટ
ક્લિક કરો
agrostar_promise