ચાસ થી ચાસનું અંતર : 45 સેમી; છોડ થી છોડનું અંતર: 15 સેમી
વધારાનું વર્ણન
ગરમી માં વધુ અનુકૂલનશીલ તથા પાણી ની ખેંચ સહન કરી શકે છે
વિશેષ ટિપ્પણી
અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે અને આ જમીનના પ્રકાર અને આબોહવા સ્થિતિઓ પર આધારિત છે. પ્રોડક્ટની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટે હંમેશાં પ્રોડક્ટનું લેબલ્ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લેવો.