પી સી આઈ ફેરો-ટી ટ્રેપ અને પેક્ટીનો 2 લ્યુર સેટ (પી બી ડબ્લ્યુ )
બ્રાંડ: પેસ્ટ કન્ટ્રોલ ઇન્ડિયા
₹105₹105

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: સેક્ષ ફેરોમોન લ્યુર ના પી. ગોસ્સીપીએલ્લા
  • માત્રા: મોનીટરીંગ માટે 1 ટ્રેપ પ્રતિ એકર ઉપયોગ કરવો! ગુલાબી ઈયળના ફૂદાનેપ્રભાવિત કરીને પકડવા માટે 5 ટ્રેપ પ્રતિ એકર લગાડવી
  • વાપરવાની પદ્ધતિ: હુકમાં લ્યુર નાખવી અને જમીનથી 3-5 ફૂટ ઉપર ટ્રેપ ને લટકાવવી
  • ઉપયોગીતા: આકર્ષિત અને ટ્રેપ ગુલાબી ઈયળ ફુદા
  • અસરનો સમયગાળો: લ્યુર 60 દિવસ સુધી અસરકારક
  • વાપરવાની આવૃત્તિ: જીવાત ના ઉપદ્રુવ અને રોગની તીવ્રતા પર આધાર રાખે છે .
  • કયા પાકમાં વપરાય છે: કપાસ
  • વિશેષ વર્ણન: જૈવિક ખેતી માટે પ્રમાણિત વસ્તુ (અદિતિ)
સંબંધિત ઉત્પાદનો