પીએચઆઈ - પી 3502 મકાઈ (3.5 કિગ્રા) બીજ
બ્રાંડ: પીએચઆઈ
₹930₹1050

અન્ય મુદ્દા

  • પાકનો સમયગાળો:100-110 દિવસ

ઉત્પાદન હાઇલાઇટ્સ

ડોડવાની ઘનિષ્ટતાનક્કર
કોબ કલરનારંગી
સિંચાઈની આવશ્યકતાપિયત / વરસાદ આધારિત

મુખ્ય મુદ્દા:

  • વાવણીની ઋતુ: ખરીફ
  • વાવણીની પધ્ધતિ: ઓરીને
  • વાવણીનું અંતર: બે ચાસ વચ્ચે: 2 ફૂટ, બે છોડ વચ્ચે: 1 ફૂટ
  • વિશેષ વર્ણન: વહેલી તૈયાર થતી હાયબ્રીડ જાત અને તાણ સહનશીલ
  • ખાસ ટિપ્પણી: અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે અને તે ફક્ત જમીનના પ્રકાર અને આબોહવાની સ્થિતિ પર આધારિત છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન પીએચઆઈ - પી 3502 મકાઈ (3.5 કિગ્રા) બીજ અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો