Gujarat
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ
5 ખેડૂતો
પીઆઈ ફોસ્માઇટ (ઇથિઓન 50% ઇસી) 250 મિલી
₹170
₹317
( 46% છૂટ )
યુનિટ દીઠ ભાવ
તમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
મુખ્ય મુદ્દા:
વિશેષ માહિતી
આ કોન્ટેક્ટ પ્રકારની જંતુનાશક દવા છે. જે કથીરી, સ્કેલ, થ્રીપ્સ, ઢાલીયા અને ઈયળ ઉપર અસરકારક નિયંત્રણ કરે છે.
રાસાયણિક તત્વ
ઇથિઓન 50% ઇસી
પ્રમાણ
કપાસ અને મરચાં: 600-800 મિલી/એકર, સોયાબીન: 600 મિલી/એકર, ચણા અને તુવેર: 400-600 મિલી/એકર, ચા: 200 મિલી/એકર.
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
કપાસ - સફેદ માખી, ઈયળ મરચી- કથીરી અને થ્રીપ્સ સોયાબીન- ગર્ડલ બીટલ અને થડની માખી ચણા -શીંગકોરી ખાનાર ઈયળ તુવેર- શીંગકોરી ખાનાર ઈયળ ચા- લાલ અને પીળીકથીરી, થ્રીપ્સ અને સ્કેલ
સુસંગતતા
મોટાભાગની ફૂગનાશક દવા સાથે મિક્ષ કરી શકાય
પુનઃ વપરાશ
જીવાતના ઉપદ્રવ પર આધાર રાખે છે.
લાગુ પડતા પાકો
કપાસ, મરચાં, સોયાબીન,ચણા, તુવેર અને ચા
આ પ્રોડક્ટ હાલમાં ગુજરાત માં ઉપલબ્ધ નથી.
એગ્રોસ્ટાર શરતો
|
રિટર્ન અને રિફંડ
|
Corporate Website