AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
17555 ખેડૂતો

પાવર જેલ 40 ગ્રામ X 50 N (2કિગ્રા) સાથી પેક

₹3509₹3750
( 6% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:500 ગ્રામ2 કિ.ગ્રા
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું
પ્રશંસાપત્ર

Free Home Deliveryરેટિંગ્સ

4.3
12387
2018
1415
577
1158

મુખ્ય મુદ્દા:

બાયોસ્ટીમ્યુલન્ટનું નામ
હ્યુમિક એસિડ અને ફુલ્વિક એસિડ તથા તેમના ડેરિવેટિવ્સ
બાયોસ્ટીમ્યુલન્ટની રચના
હ્યુમેટ્સ અને ફુલ્વેટ્સ - 22% (પ્રવાહી)
લાભો
"● પાકના તમામ તબક્કામાં છોડની વૃદ્ધિ માટે. ● ડ્રિપ તેમજ છંટકાવ દ્વારા આપવું. ● તે જમીનમાં માઈક્રોબીઅલ પ્રવૃત્તિને ઉત્તેજીત કરવામાં મદદ કરે છે, પાણીની જાળવણીમાં વધારો કરે છે. ● તે પાકના સફેદ મૂળ અને અંકુરણને ઉત્તેજિત કરે છે. ● પાવર જેલ શરૂઆતના તબક્કામાં પાકને સારી રીતે વધવામાં મદદ કરે છે. ● તે ફળનું કદ, ગુણવત્તા અને ઉપજ વધારવામાં મદદ કરે છે."
પાક
મગફળી
પ્રમાણ
૧.૨૫ લિટર/હેક્ટર પ્રમાણે બે વાર જમીનમાં આપવું
સુસંગતતા
મોટાભાગના જંતુનાશકો સાથે સુસંગત
વિશેષ માહિતી
અહીં આપવામાં આવેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેની સૂચનાઓ માટે હંમેશા ઉત્પાદનના લેબલ અને સાથે આપેલ માહિતી પત્રકનો સંદર્ભ લો.
મટીરિયલ સેફ્ટી ડેટા શીટ
ક્લિક કરો
agrostar_promise