પાવર જેલ- પાક પોષણ (500 ગ્રામ )
બ્રાંડ: પાવરગ્રો
₹399₹650

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: પાણીમાં દ્રાવ્ય સ્વરૂપમાં હ્યુમિક એસિડમાંથી મેળવેલ કુદરતી બૂસ્ટર 6%(શુષ્ક ધોરણે વિશ્લેષણ) સહાયક પદાર્થો અને સોલ્યુબિલિઝર્સ 94%, કુલ 100 w/w
  • માત્રા: 25 ગ્રામ/પંપ (15 લીટર ),500 ગ્રામ પ્રતિ એકર ડ્રિપમાં
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ અને ડ્રિપમાં
  • ઉપયોગીતા: ફળોના કદ સાથે છોડની વૃદ્ધિ વધારવા માટે.
  • સુસંગતતા: મોટાભાગના જંતુનાશકો સાથે સુસંગત
  • અસરનો સમયગાળો: 15 દિવસ
  • વાપરવાની આવૃત્તિ: 2 વખત
  • કયા પાકમાં વપરાય છે: બધા પાકો
  • વિશેષ વર્ણન: જેલ ફોર્મ્યુલા
  • ખાસ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન પાવર જેલ- પાક પોષણ (500 ગ્રામ ) અને સૂચવેલ કિંમત ફક્ત મહારાષ્ટ્ર માટે લાગુ પડે છે. જો તમે મહારાષ્ટ્ર ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો