AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
18076 ખેડૂતો

પાવર જેલ - પાક પોષણ (40 ગ્રામ)

₹75₹75
( 0% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:500 ગ્રામ40 ગ્રામ X 502 કિ.ગ્રા
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું
પ્રશંસાપત્ર

Free Home Deliveryરેટિંગ્સ

4.3
12719
2065
1459
587
1246

મુખ્ય મુદ્દા:

બાયોસ્ટીમ્યુલન્ટનું નામ
હ્યુમેટ્સ અને ફુલ્વેટ્સ - 22% (પ્રવાહી)
બાયોસ્ટીમ્યુલન્ટની રચના
(i) સંપૂર્ણપણે પાણીમાં દ્રાવ્ય હ્યુમેટ્સ અને ફુલ્વેટ્સ ટકાવારી (વજન/વોલ્યુમ દ્વારા), ન્યૂનતમ: 22 (ii) pH (1:5 પાણીના દ્રાવણમાં), ન્યૂનતમ: 9.0 (iii) ચોક્કસ ભાર (સ્પેસિફિક ગ્રૅવિટી): 1.05
પાક
મગફળી
પ્રમાણ
૧.૨૫ લિટર/હેક્ટર પ્રમાણે બે વાર જમીનમાં આપવું
પરિણામકારકતા
"● પાકના તમામ તબક્કામાં છોડની વૃદ્ધિ માટે. ● ડ્રિપ તેમજ છંટકાવ દ્વારા આપવું. ● તે જમીનમાં માઈક્રોબીઅલ પ્રવૃત્તિને ઉત્તેજીત કરવામાં મદદ કરે છે, પાણીની જાળવણીમાં વધારો કરે છે. ● તે પાકના સફેદ મૂળ અને અંકુરણને ઉત્તેજિત કરે છે. ● પાવર જેલ શરૂઆતના તબક્કામાં પાકને સારી રીતે વધવામાં મદદ કરે છે. ● તે ફળનું કદ, ગુણવત્તા અને ઉપજ વધારવામાં મદદ કરે છે."
સુસંગતતા
મોટાભાગના જંતુનાશકો સાથે સુસંગત
અસરકારકતાના દિવસો
15 દિવસ
પુનઃ વપરાશ
2 થી 3 વખત
વિશેષ માહિતી
તે જેલ ફોર્મ્યુલેશન છે, કૃપા કરીને ઉત્તમ પરિણામ મેળવવા માટે ઉપયોગ કરતા પહેલા પાણીમાં સારી રીતે ઓગાળી લો.
વિશેષ માહિતી
ઉપયોગ કરતા પહેલા, ઉત્તમ પરિણામો મેળવવા માટે જમીનમાં મહત્તમ ભેજ હોવો જરૂરી છે.
વર્ગીકરણ
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
મટીરિયલ સેફ્ટી ડેટા શીટ
ક્લિક કરો
agrostar_promise