પાવર ગ્રો- સેલ્ઝિક (સલ્ફર 65% + ઝીંક 18%) ગ્રેન્યુઅલ 3 કિગ્રા
બ્રાંડ: પાવરગ્રો
₹699₹900

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: સલ્ફર 65 % + ઝીંક 18 ગ્રેન્યુઅલ
  • માત્રા: 3-6 કિલો/એકર
  • વાપરવાની પદ્ધતિ: જમીનમાં પુંખીને
  • ઉપયોગીતા: આ એવું ખાતર છે જે જમીનમાં સલ્ફર અને ઝીંક બંનેની ઉણપને દૂર કરી શકે છે.
  • સુસંગતતા: ખાતર સાથે સુસંગતતા
  • વાપરવાની આવૃત્તિ: જીવાત નો ઉપદ્રવ અથવા રોગની તીવ્રતાના આધારે.
  • કયા પાકમાં વપરાય છે: ઘણા બધા પાકો
  • વિશેષ વર્ણન: આ લાંબા સમય સુધી સલ્ફર અને ઝીંકની સપ્લાય કરવામાં મદદ કરે છે. તે લાંબા સમય સુધી સલ્ફર અને ઝીંક તત્વ પુરા પાડે છે, તેનો 50% કરતા વધુ પ્રથમ મહિનાની અંદર ઉપલબ્ધ થઈ જાય છે અને બાકીની વૃદ્ધિની ઋતુમાં ઉત્પાદન અને ગુણવત્તાને વધારવા માટે સતત કાર્યરત રહે છે.
  • ખાસ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન પાવર ગ્રો- સેલ્ઝિક (સલ્ફર 65% + ઝીંક 18%) ગ્રેન્યુઅલ 3 કિગ્રા અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો