પાવર ગ્રો સલ્ફર 90 G ( સલ્ફર 90 % પાવડર) 30 કિગ્રા
બ્રાંડ: પાવરગ્રો
₹3199₹6000

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: સલ્ફર 90% ડબલ્યુડીજી
  • માત્રા: 3 કિગ્રા/એકર
  • વાપરવાની પદ્ધતિ: જમીનમાં પુંખીને
  • ઉપયોગીતા: સલ્ફરની ઉણપને દૂર કરવા માટે જરૂરી પોષણ!
  • સુસંગતતા: અન્ય ખાતરો સાથે સુસંગત
  • અસરનો સમયગાળો: 10 -15 દિવસ
  • વાપરવાની આવૃત્તિ: રોગની તીવ્રતા પર આધારીત છે. વધુ માહિતી માટે નિષ્ણાતની સહાયની જરૂર છે બટન પર ક્લિક કરો.
  • કયા પાકમાં વપરાય છે: વિવિધ પાકો
  • વિશેષ વર્ણન: સલ્ફરની અછતને પૂર્ણ કરવા ઉપરાંત, તે જમીનમાં સુધારો કરે છે, જમીનના પીએચને સંતુલિત કરે છે અને અન્ય પોષક તત્વોના શોષણમાં મદદ કરે છે.
  • ખાસ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન પાવર ગ્રો સલ્ફર 90 G ( સલ્ફર 90 % પાવડર) 30 કિગ્રા અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો