પાવર ગ્રો ભૂમિકા (2 કિલો)
બ્રાંડ: પાવરગ્રો
₹275₹425

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: હ્યુમિક એસિડ: 20% w/w, સીવીડ અર્ક: 2% w/w,ઓર્ગેનિક ન્યુટ્રિઅન્ટ્સ: 1% w/w, ફુલવિક એસિડ: ટ્રેસ ક્વોન્ટિટીમાં, કેરિયર: બેન્ટોનાઇટ ગ્રેન્યુલ્સ (કેલ્શિયમ આધારિત) ક્યૂએસ
  • માત્રા: પાક અને શાકભાજી: એકર દીઠ 4 કિલો અને શેરડી અને લાંબા ગાળાના પાક: એકર દીઠ 8 કિલો.
  • વાપરવાની પદ્ધતિ: પૂંખીને
  • ઉપયોગીતા: ભેજ સંગ્રહ શક્તિ માં વધારો કરે અને જમીનમાં માઇક્રોબાયલ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપે છે
  • સુસંગતતા: ખાતરો સાથે સુસંગત
  • વાપરવાની આવૃત્તિ: જીવાત ના ઉપદ્રુવ અને રોગની તીવ્રતા પર આધાર રાખે છે .
  • કયા પાકમાં વપરાય છે: બટાટા, જીરું, ઘઉં, ડાંગર, રાયડો, ચણા અને અન્ય પાકો અને શાકભાજી પાક.
  • વિશેષ વર્ણન: પી.એચ. સ્થિર થાય છે જે જમીનની તંદુરસ્તી અને તાપમાનને જાળવી રાખે છે અને બીજના ઉત્સાહમાં વધારો કરે છે અને મૂળિયા મૂળના વિસ્તરણને પ્રોત્સાહન આપે છે
  • ખાસ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન પાવર ગ્રો ભૂમિકા (2 કિલો) અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો