પાવર ગ્રો ભૂમિકા - 10 કિગ્રા
બ્રાંડ: પાવરગ્રો
₹1099₹2000

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: હ્યુમિક એસિડ: 20%, દરિયાઈ સેવાળ: 2%, ઓર્ગેનિક તત્વો: 1%, ફુલવિક એસિડ, કેરિયર: બેન્ટોનાઇટ ગ્રાન્યુલ્સ (કેલ્શિયમ આધારિત) ક્યૂએસ
  • માત્રા: રોકડીયા પાકો અને શાકભાજી પાકોમાં: એકર દીઠ 4 કિલો અને શેરડી અને લાંબા ગાળાના પાક: એકર દીઠ 8 કિલો.
  • વાપરવાની પદ્ધતિ: પુંખીને
  • ઉપયોગીતા: પાણી ક્ષમતામાં વધારો થાય છે અને જમીનમાં સૂક્ષ્મ પોષક તત્વોને લેવા મદદ કરે છે
  • સુસંગતતા: ખાતરો સાથે સુસંગત
  • વાપરવાની આવૃત્તિ: 2 વખત
  • કયા પાકમાં વપરાય છે: બટાટા, જીરું, ઘઉં, ડાંગર, રાયડો, ચણા અને અન્ય અને શાકભાજીનો પાક.
  • વિશેષ વર્ણન: જમીનની પીએચને સ્થિર કરવામાં ઉપયોગી છે, જમીનનું તાપમાન જાળવી રાખે તથા ફળદ્રુપતા સુધારે છે , બીજના સારા ઉગવામાં મદદ કરે અને મૂળનો વિકાસ કરે છે.
  • ખાસ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન પાવર ગ્રો ભૂમિકા - 10 કિગ્રા અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો