પાવરગ્રો સલ્ફર 90% G (સલ્ફર 90% પાવડર) 30 કિલો ડ્રમ
33.2 Kg
બ્રાંડ: પાવરગ્રો
₹3000₹6000
મુખ્ય મુદ્દા:
રાસાયણિક બંધારણ: સલ્ફર 90% WDG
માત્રા: 3 કિગ્રા/એકર
વાપરવાની પદ્ધતિ: પુંખીને
ઉપયોગીતા: પોષણ - સલ્ફરની ઉણપને દૂર કરવા માટે
સુસંગતતા: બીજા રસાયણો સાથે સુસંગત
અસરનો સમયગાળો: 10-15 દિવસ
વાપરવાની આવૃત્તિ: જીવાત ના ઉપદ્રુવ અને રોગની તીવ્રતા પર આધાર રાખે છે . વધારે માહિતી માટે "નિષ્ણાંત ની મદદ જોઈએ " બટન પર ક્લિક કરવું .
કયા પાકમાં વપરાય છે: બહુવિધ પાક
વિશેષ વર્ણન: સલ્ફરની ઉણપને પરિપૂર્ણ કરવા ઉપરાંત, તે જમીનના આરોગ્યમાં સુધારો કરે છે, જમીનનું પી.એચ. સંતુલિત કરે છે અને અન્ય પોષક તત્ત્વોમાં વધારો કરવા માટે મદદ કરે છે.
ખાસ ટિપ્પણી: અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે અને તે ફક્ત જમીનના પ્રકાર અને આબોહવાની સ્થિતિ પર આધારિત છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
કૃપા કરીને અમને તમારો નંબર આપો! અમારી ટીમ તમને કોલ કરીને તમારા ઓર્ડરની પુષ્ટિ કરશે.