AgroStar
પારીજાત
9 ખેડૂતો
પારીજાત - બેસ 50 - (બ્યુપ્રોફેઝિન 15% + એસીફેટ 35% ડબલ્યુપી) 250 ગ્રામ
₹279₹340

Free Home Deliveryરેટિંગ્સ

4
6
0
1
1
1

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: બુપ્રોફેઝિન 15% + એસીફેટ 35% ડબલ્યુપી
  • માત્રા: 400 ગ્રામ / એકર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: ડાંગર :ભૂખરા ચુસીયા,લીલા તડતડિયા,સફેદ પીઠ વાળા ચુસીયા
  • સુસંગતતા: મોટાભાગના રાસાયણિક સાથે સુસંગત
  • વાપરવાની આવૃત્તિ: રોગ-જીવાત ની તીવ્રતા પર આધારીત છે.
  • કયા પાકમાં વપરાય છે: ડાંગર
  • વિશેષ વર્ણન: તે અસરકારક રીતે વિવિધ પ્રકારનાં લેપિડોપ્ટેરા ઈયળને નિયંત્રિત કરે છે. તરત જ નાશ કરે છે અને પાકના નુકસાનને તાત્કાલિક ઘટાડે છે.
  • ખાસ ટિપ્પણી: અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે અને તે ફક્ત જમીનના પ્રકાર અને આબોહવાની સ્થિતિ પર આધારિત છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો