● બદામી ચુસીયાનું ઝડપી અને અસરકારક નિયંત્રણ કરે છે.
● ટ્રાન્સલેમીનાર અને સીસ્ટેમીક કાર્યપ્રણાલી ધરાવતું જંતુનાશક છે. જે છોડની અંદર પ્રવેશીને ઝડપી અને લાંબાગાળાનું પરિણામ આપે છે.
● જીવાતને ઇંડા મુકતી અટકાવે છે. જેથી જીવાતનો ઉપદ્રવ આગળ વધતો અટકે છે.
● દવાના છંટકાવ પછી 2 કલાક બાદ વરસાદ પડે તો પણ સારું રીઝલ્ટ મળે છે.
નોંધણી નંબર
Mfg by Advance Agro Life : CIR-185583/2021-Pymetrozine (WG) (429)-32
નોંધણી નંબર (2)
Mfg by Ulink Agritech : CIR-208915/2022-PYMETROZINE (WG) (440)-158