ન્યૂ કપાસ સ્પેશિયલ - એગ્રી ડૉ. કિટ - 2.0
બ્રાંડ: એગ્રોસ્ટાર પોષણ સંરક્ષણ કોમ્બો
₹2499₹3778

મુખ્ય મુદ્દા:

  • વિશેષ વર્ણન: અમે મોલો મસી , લીલા તડતડિયા, થ્રિપ્સ, સફેદ માખી, કાલવ્રણ, પાન ના ટપકાં નો રોગ ને નિયંત્રિત કરવા માટે એક વિશેષ કીટ તૈયાર કરી છે આમાં બે જંતુનાશક, એક ફૂગનાશક અને પાંચ પાકના પોષક તત્વો છે જે ફૂલોની સીટિંગમાં વધારો કરે છે અને ઉપજમાં વધારો કરે છે.
  • રાસાયણિક બંધારણ: લાન્સર ગોલ્ડ: એસીફેટ 50% + ઇમિડાકલોપ્રાઇડ 1.8% એસપી;પીક બૂસ્ટર: ટ્રાયકોન્ટાનાલ 0.1% ઇડબ્લ્યુ; મેંડોઝ: મેંન્કોઝેબ 63% + કાર્બેન્ડાઝિમ 12% ડબલ્યુપી; કીલ એક્સ: થાઇમોથોકસામ 12.6% + લેમ્બડાસાયહેલોથ્રીન 9.5% ઝેડસી; સ્ટેલર: જીબ્રેલીક એસિડ 0.001%; હોલ્ડ ઓન : આલ્ફા નેપ્થિલ એસિટીક એસિડ 4.5. SL એસએલ; ન્યુટ્રિપ્રો ગ્રેડ4: ઝીંક 6%, ફેરસ 4%, મેગનીઝ 1%, કોપર 0.5%, બોરોન 1%, મોલીબ્લેડમ 0%; 0: 52: 34:
  • માત્રા: લાન્સર ગોલ્ડ: 25 ગ્રામ/ પંપ, પીક બૂસ્ટર ; 30 મિલી / પંપ, મેંડોઝ ; 35 ગ્રામ/ પંપ, કીલ એક્સ ; 15 મિલી/ પંપ, સ્ટેલર ; 25 મિલી પ્રતિ પંપ,હોલ્ડ ઓન ; 5 મિલી/ પંપ, ન્યુટ્રિપ્રો ગ્રેડ4:15 ગ્રામ/ પંપ, 0:52:34: - 80 ગ્રામ/ પંપ
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: લાન્સર ગોલ્ડ: લીલા તડતડિયા, મોલોમસી, સફેદ માખી; ઈયળ; પીક બૂસ્ટર: પાકમાં પ્રારંભિક પરિપક્વતા માટે; મેંડોઝ: એન્થ્રેકનોઝ, પાનના ટપકાં, મુળખાઈ; કીલ એક્સ: લીલા તડતડિયા, મોલોમસી, થ્રીપ્સ, થડ વેધક, પાન ખાનાર ઈયળ, ઈયળ; સ્ટેલર: ઉત્પાદનની માત્રા અને ગુણવત્તામાં વધારો; હોલ્ડ ઓન: ફૂલો, કળીઓ ખરતાં અટકાવે છે; ન્યુટ્રિપ્રો ગ્રેડ 4: તમામ સૂક્ષ્મ પોષક તત્ત્વોની ઉણપને સુધારવા અને તંદુરસ્ત વિકાસ માટે; 0: 52: 34: શ્રેષ્ઠ ફૂલો અને ફળ ના શ્રેષ્ઠ સેટિંગ માટે.
  • કયા પાકમાં વપરાય છે: કપાસ
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન ન્યૂ કપાસ સ્પેશિયલ - એગ્રી ડૉ. કિટ - 2.0 અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો