ન્યુટ્રી ફીડ MAP ( 12:61:0) 1 કિગ્રા
બ્રાંડ: નુટ્રીફિડ
₹159₹225

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: એમોનિકલ નાઇટ્રોજન- 12 %, ફોસ્ફરસ- 61 %
  • માત્રા: છંટકાવ- 75 ગ્રામ/15 લીટર, જમીનમાં 1- 5 કિગ્રા/એકર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ અથવા જમીનમાં
  • ઉપયોગીતા: એમએપીમાં યુરિયા નાઇટ્રોજનથી મુક્ત એમોનિયમ સ્વરૂપમાં હાજર છે, જે છોડનેનાઇટ્રોજન -ઉપલબ્ધતા પર વધુ સારું નિયંત્રણ આપે છે.
  • સુસંગતતા: તે મેગ્નેસિયમ, ઝીંક, ફેરસ, કોપર, મેન્ગેનીઝ, સલ્ફેટ અને કેલ્શિયમ સિવાયના મોટાભાગના વોટર સોલ્યુબલ ખાતર સાથે સુસંગત છે.
  • અસરનો સમયગાળો: 7-12 દિવસ
  • વાપરવાની આવૃત્તિ: ૨ થી ૩ વાર ૨૦ થી ૨૫ દિવસ ના અંતરે, પાકમાં વિકાસ અને વૃદ્ધિ અવસ્થાએ
  • કયા પાકમાં વપરાય છે: બધા પાકો
  • વિશેષ વર્ણન: વૃદ્ધિના તબક્કાએ શરૂઆતમાં ન્યુટ્રિફીડ એમએપીનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે, જ્યારે મૂળના વિકાસ માટે ઊંચા દરે ફોસ્ફરસ અને પોટેશિયમની જરૂર હોય છે.