નુટ્રીબિલ્ડ ચિલિટેડ આયર્ન ( Fe 12 % EDTA) 500 ગ્રામ
બ્રાંડ: રેક્કોલ્ટો
₹510₹550

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: ફેરસ ઇડીટીએ 12%
  • માત્રા: ૧૫ ગ્રામ/પંપ (૧૫ લીટર) અથવા ૧૫૦ ગ્રામ/એકર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: ફેરસની ઉણપને દૂર કરવા અને લીલોતરી જાળવવા માટે ઉપયોગી છે.
  • સુસંગતતા: મોટાભાગના જંતુનાશકો સાથે સુસંગત.
  • અસરનો સમયગાળો: 15 દિવસ
  • વાપરવાની આવૃત્તિ: 1 વખત
  • વિશેષ વર્ણન: તે છોડમાં ક્લોરોફિલ જાળવવા માટે જરૂરી છે.
  • ખાસ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન નુટ્રીબિલ્ડ ચિલિટેડ આયર્ન ( Fe 12 % EDTA) 500 ગ્રામ અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો