AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રેક્કોલ્ટો
201 ખેડૂતો

નુટ્રીબિલ્ડ ચિલિટેડ ઝીંક ( Zn 12 % EDTA) 250 ગ્રામ

₹265₹290
( 9% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું

Free Home Deliveryરેટિંગ્સ

4.3
136
30
11
13
11

મુખ્ય મુદ્દા:

રાસાયણિક બંધારણ
ઝીંક ઇડીટીએ 12%
માત્રા
૧૫ ગ્રામ/પંપ (૧૫ લીટર ) ૫૦૦ ગ્રામ/એકર જમીનમાં/ ડ્રિપ
વાપરવાની પદ્ધતિ
છંટકાવ અથવા પિયત સાથે
ઉપયોગીતા
ઝીંકની ઉણપ દૂર કરવા અને લીલોતરી જાળવવા માટે ઉપયોગી છે.
સુસંગતતા
મોટાભાગના જંતુનાશકો સાથે સુસંગત. કેલ્શિયમ અને ફોસ્ફેટ ખાતરો આપવુ ટાળવું
અસરનો સમયગાળો
7-12 દિવસ
વાપરવાની આવૃત્તિ
પાકની જરૂરીયાત મુજબ પાકની સીઝનમાં 1-2 વખત
કયા પાકમાં વપરાય છે
બધા પાકો
વધારાનું વર્ણન
ઝીંક ફૂલો, ફળ અને બીજ સેટમાં મહત્વની ભૂમિકા ધરાવે છે.
ખાસ ટિપ્પણી
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise