છંટકાવ : 1-2 ગ્રામ/લિટર પાણી
જમીનમાં આપવાનું - 500 ગ્રામ/એકર
વાપરવાની પદ્ધતિ
ટપક, છંટકાવ અથવા ખાતર જોડે મિક્ષ કરી
પરિણામકારકતા
Ø ન્યુટ્રીપ્રો HEDP ઝીંક એ 100% પાવડર સ્વરૂપમાં તથા પાણીમાં ઓગળી જતુ ખાતર છે.
Ø ન્યુટ્રીપ્રો HEDP ઝીંક એ ક્લોરોફિલનું પ્રમાણ વધારે છે. જેથી પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા ઝડપી બને છે.
Ø ન્યુટ્રીપ્રો HEDP ઝીંક એ નાઈટ્રોજન મેટાબોલિઝમ, હોર્મોન્સ નિયમન અને છોડને કુદરતી તણાવ સામે રક્ષણ મળે વગેરે જેવી પ્રક્રિયાઓમાં છોડની અંદર વિવિધ પ્રોટીનના સંશ્લેષણ માટે જરૂરી છે.
સુસંગતતા
અન્ય ખાતર સાથે સુસંગત
લાગુ પડતા પાકો
અનાજ, કઠોળ અને તેલીબિયાના પાક , શાકભાજી, શેરડી, ફળ પાક
વિશેષ માહિતી
Ø તે છોડની અંદર આયર્ન અને ફોસ્ફરસ જેવા અન્ય પોષક તત્વોના શોષણ અને પરિવહનમાં મદદ કરે છે.
Ø HEDP ઝિંક મૂળ દ્વારા સરળતાથી શોષાય છે અને છોડના ઉપરના ભાગો સુધી સરળતાથી પહોચે છે.
Ø વધારે PH વાળી જમીનમાં, ઝીંક સરળતાથી છોડને ઉપલબ્ધ થઇ શકતો નથી પરંતુ HEDP ઝીંક સરળતાથી છોડને મળી રહે છે.
વિશેષ માહિતી
અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. પ્રોડક્ટની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેના દિશાનિર્દેશો માટે હંમેશા પ્રોડકટના લેબલ્સ અને તેની સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.