AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
11 ખેડૂતો

ન્યુટ્રિપ્રો આયર્ન (ફે 17% HEDP) 250 ગ્રામ

₹399₹540
( 26% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:100 ગ્રામ500 ગ્રામ
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું

Free Home Deliveryરેટિંગ્સ

4.6
9
1
0
1
0

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
HEDP - (હાઇડ્રોક્સી ઇથિલિડીન ડી ફોસ્ફોનિક એસિડ) આયર્ન (ફે): 17% ફોસ્ફરસ (P2O5 તરીકે) : 30%
પ્રમાણ
છંટકાવ : 1-2 ગ્રામ/લિટર પાણી જમીનમાં આપવાનું - 500 ગ્રામ/એકર
વાપરવાની પદ્ધતિ
ટપક, છંટકાવ અથવા ખાતર જોડે મિક્ષ કરીને પુંખીને
પરિણામકારકતા
Ø ન્યુટ્રીપ્રો HEDP ફેરસ એ 100% પાવડર સ્વરૂપમાં તથા પાણીમાં ઓગળી જતુ ખાતર છે. Ø તે ક્લોરોફિલના સંશ્લેષણમાં અને છોડની અન્ય એન્ઝાઈમેટિક અને મેટાબોલિક પ્રક્રિયાઓમાં સામેલ છે. Ø ફેરસ જમીનના કણો સાથે હંમેશા બંધાયેલ રહે છે, જેથી છોડને સરળતથી ઉપલબ્ધ થઇ શકતો નથી. પરંતુ આ ખાતરમાં ફેરસ HDPE સ્વરૂપમાં હોવાથી ફેરસના અન્ય સ્વરૂપો કરતા છોડમાં ઝડપથી શોષય છે.
સુસંગતતા
અન્ય ખાતર સાથે સુસંગત
લાગુ પડતા પાકો
અનાજ, કઠોળ અને તેલીબિયાના પાક , શાકભાજી, શેરડી, ફળ પાક
વિશેષ માહિતી
Ø જમીનની PH અને કેલ્શિયમ વધારે હોય તેવી પરીસ્થિતિમાં ફેરસ છોડને સરળતથી ઉપલબ્ધ થઇ શકતો નથી. પરંતુ આ ખાતરમાં ફેરસ HDPE સ્વરૂપમાં હોવાથી છોડમાં ઝડપથી શોષય છે. Ø ફેરસની ઉણપથી વૃદ્ધિ અટકી જાય છે, અને પાંદડા પીળા પડી જાય છે અને નબળી ગુણવત્તા વાળા ફળો જોવા મળે છે. Ø HEDP ફોર્મ્યુલેશન તમામ પ્રકારની જમીનમાં અસરકારક રીતે કામ કરે છે. Ø ફોસ્ફરસ સાથે ફેરસનું સંયોજન છોડના વિકાસમાં મહત્વોનો ભાગ ભજવે છે.
વિશેષ માહિતી
અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. પ્રોડક્ટની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેના દિશાનિર્દેશો માટે હંમેશા પ્રોડકટના લેબલ્સ અને તેની સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
agrostar_promise