નોવાટેક સોલ્યૂબ 21 ( 1 કિગ્રા)
બ્રાંડ: કોમ્પો એક્સપર્ટ
₹200₹250

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: એમોનિકાલ નાઇટ્રોજન- 20.5 % અને સલ્ફર - 23 %
  • માત્રા: જમીનમાં પુંખીને 5 કિગ્રા/એકર અને જમીનમાં 2.5 થી 3 કિગ્રા/એકર
  • વાપરવાની પદ્ધતિ: જમીનમાં અને પિયત સાથે
  • ઉપયોગીતા: વધુ સારી વૃદ્ધિ - વિકાસ માટે નાઇટ્રોજનના એમોનિકલ સ્વરૂપ પૂરા પાડીને છોડની વૃદ્ધિ કરે છે
  • સુસંગતતા: તે કેલ્શિયમ નાઇટ્રેટ સાથે સુસંગત નથી
  • અસરનો સમયગાળો: 7-10 દિવસ
  • વાપરવાની આવૃત્તિ: મહત્તમ વનસ્પતિ વૃદ્ધિના તબક્કા સુધી દર અઠવાડિયે.
  • કયા પાકમાં વપરાય છે: શાકભાજીના પાક, ફળ પાક, ફૂલોના પાક, અનાજ પાક, શેરડી, કપાસ, મસાલા, તેલીબિયાં અને કઠોળના પાક માટે મોટા ભાગના પાક માટે યોગ્ય.
  • વિશેષ વર્ણન: બધા વનસ્પતિ તબક્કે સરળતાથી છોડ દ્વારા આત્મસાત.
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન નોવાટેક સોલ્યૂબ 21 ( 1 કિગ્રા) અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો