નેમેટોફ્રી પ્લસ (વર્ટીસિલિયમ ક્લેમિડોસ્પોરિયમ) 1 કિગ્રા
બ્રાંડ: આઈપીએલ બાયોલોજીકલ્સ
₹299₹315

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: વર્ટીસિલિયમ ક્લેમિડોસ્પોરિયમ
  • માત્રા: 2-4 કિલોગ્રામ/એકર
  • વાપરવાની પદ્ધતિ: પુંખીને અને ટપક
  • ઉપયોગીતા: કૃમિનાં અસરકારક નિયંત્રણ માટે
  • સુસંગતતા: સારૂ કોહવાયેલ છાણીયું ખાતર/કમ્પોસ્ટ/અળસિયા ખાતર સાથે સુસંગત કોઈ પણ રાસાયણિક ફૂગનાશક સાથે ભેળવવું નહિ.
  • વાપરવાની આવૃત્તિ: જીવાત ના ઉપદ્રુવ અને રોગની તીવ્રતા પર આધાર રાખે છે .
  • કયા પાકમાં વપરાય છે: બધા પાક
  • વિશેષ વર્ણન: મેલેઈડોગાયની , રેનીફોર્મ કૃમિ (રોટીલેનચલસ ) લીંબુ વર્ગમાં થતા કૃમિ, રાડોફોલસ કૃમિ સામે અસરકારક
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન નેમેટોફ્રી પ્લસ (વર્ટીસિલિયમ ક્લેમિડોસ્પોરિયમ) 1 કિગ્રા અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો