નેટાફિમ પોર્ટેબલ ટપક કીટ 3600 એમ 2 (1.2 એમ*40 સેમી)
₹17399₹27500
( 37% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
મુખ્ય મુદ્દા:
વિસ્તાર માટે
1 એકર
પ્રોડક્ટ ની ખાસિયત
-સ્માર્ટ ખેડુતો માટે સ્માર્ટ સમાધાન
- નેટાફિમની ક્રાંતિકારી પોર્ટેબલ ટપક કીટ પ્રથમ પ્રકારની છે, જે સારા મટીરીયલ અને શ્રેષ્ઠ ગુણવત્તાથી બનેલી છે.
-આ કીટનો દરેક ઘટક ઉચ્ચ ટકાઉપણું અને લાંબા સમયની ખાતરી આપે છે.
-પિયત માટે તમામ પાક અને શાકભાજી પાકો માટે ઉપયોગી
-તે સંપૂર્ણ રીતે લાક દીઠ પાણી ના પ્રમાણને આધારે સંચાલિત થઈ શકે છે,
- વપરાશકર્તા માટે ઉપલબ્ધ છે
- ટેફલોન ફ્રી ડ્રિપ લાઇન
- ઝડપી જોડાણ માટે કનેક્ટર
- પ્લોટ અને પાક મુજબ ગોઠવી કરી શકાય તેવું
મુખ્ય વિશેષ્ટતાઓ
પોર્ટેબલ ટપક કીટ 3600 મીટર સ્કેવર વિસ્તાર માટે માટે મુખ્ય પાઇપ અને એસેસરીઝવાળી છે
ઇન્સ્ટોલેશન અને મેઇન્ટેનન્સ
કૃપા કરીને બોક્સની અંદર આપેલ ઇન્સ્ટોલેશન અને મેન્ટેનન્સ બુક જુઓ.