નુટ્રી બોરોન 20 % ( 1 કિલો)
બ્રાંડ: નુટ્રીફિડ
₹335₹380

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: બોરોન - 20 %
  • માત્રા: છંટકાવ- 15 ગ્રામ/પંપ( 15 લીટર), જમીનમાં 500 ગ્રામ/એકર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ અથવા જમીનમાં
  • ઉપયોગીતા: બોરોનની ઉણપની દૂર કરે અને ફૂલો અને ફળ બેસવા માટે. ફળ ખરતા અને ફળ ફાટતા રોકવામાં સહાય કરો.
  • સુસંગતતા: તે મોટાભાગના સુક્ષ્મ પોષકતત્ત્વો સાથે સુસંગત છે
  • અસરનો સમયગાળો: 7-12 દિવસ
  • વાપરવાની આવૃત્તિ: 2 થી 3 વાર 15 થી 20 દિવસના અંતરે
  • કયા પાકમાં વપરાય છે: શાકભાજીના પાક, ફળ પાક, ફૂલોના પાક, અનાજ પાક, શેરડી, કપાસ, મસાલા, તેલીબિયાં અને કઠોળના પાક માટે મોટા ભાગના પાક માટે યોગ્ય.
  • વિશેષ વર્ણન: પાકમાં ફૂલોની સંખ્યા વધારવા માટે
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન નુટ્રી બોરોન 20 % ( 1 કિલો) અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો