નુટ્રી પ્રો બોરોન 20 % - 1 કિગ્રા
બ્રાંડ: સુપર સેરો
₹335₹430

રેટિંગ્સ

4.2
209
38
42
17
21

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: બોરોન - 20% (ડી સોડિયમ ઓક્ટા બોરેટ ટેરા હાઇડ્રેટેડ)
  • માત્રા: છંટકાવ ૧૫ ગ્રામ/ પંપ ( ૧૫ લીટર), પિયત અથવા ડ્રિપમાં ૫૦૦ ગ્રામ/એકર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ અને પિયત સાથે અથવા જમીનમાં પુંખીને
  • ઉપયોગીતા: બોરોનની ઉણપના દૂર કરવા માટે અને ફૂલો અને ફળોના બેસાવ માટે.ફળ ખરતા અને ફળ તૂટતા અટકાવવા માટે મદદ કરે છે.
  • સુસંગતતા: તે તમામ પ્રકારના પાક સંરક્ષણ દવાઓ સાથે સુસંગત છે
  • અસરનો સમયગાળો: 7-12 દિવસ
  • વાપરવાની આવૃત્તિ: 15 - 20 દિવસના અંતરમાં 2 -૩ વખત
  • કયા પાકમાં વપરાય છે: શાકભાજીના પાક, ફળ પાક, ફૂલોના પાક, અનાજ પાક, શેરડી, કપાસ, મસાલા, તેલીબિયાં અને કઠોળના પાક માટે વિશાળ શ્રેણીના પાક માટે યોગ્ય.
  • વિશેષ વર્ણન: ફૂલોની સંખ્યા વધારે અને ફુગજન્ય રોગો સામે પ્રતિકાર વધારે છે.
  • ખાસ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો