નુટ્રીબિલ્ડ સિલિકા OSA 3 % (500 મિલી)
બ્રાંડ: રેક્કોલ્ટો
₹1050₹1130

રેટિંગ્સ

4.3
8
2
1
0
1

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: ઓથો સિલીક્લિક એસિડ 2 %
  • માત્રા: 20મિલી / પંપ (15 લીટર) અથવા 250 મિલી / એકર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: રોગ અને જીવાતોનો ઉપદ્રવ તે વાતાવરણ અટકાવે છે.
  • સુસંગતતા: કોઈપણ કેમિકલ સાથે મિક્સ કરવું નહિ.
  • અસરનો સમયગાળો: 30 દિવસ
  • વાપરવાની આવૃત્તિ: 2 વાર a) ટિલ્લરિંગ/ ફૂલોના સમયે 1 લી વાર અને બb) પેનિકલની શરૂવાત/ ફ્રૂટિંગ પર 2જી વાર.
  • કયા પાકમાં વપરાય છે: શેરડી, ઘઉં, ડાંગર, મરચાં, કપાસ, લીંબુ, કેળા અને બધા શાકભાજી પાકો વગેરે.
  • વિશેષ વર્ણન: સિલિકા પાકને બાયોટિક અથવા અબાયોટિક તણાવથી રિકવરી કરવામાં મદદ કરે છે.
સંબંધિત ઉત્પાદનો