AgroStar
રેક્કોલ્ટો
23 ખેડૂતો
નુટ્રીબિલ્ડ સિલિકા OSA 3 % (500 મિલી)
₹1050₹1130

Free Home Deliveryરેટિંગ્સ

4.4
15
5
1
1
1
રોગ અને જીવાત
પોષક તત્વોની ઉણપ 1
કપાસ
પોષક તત્વોની ઉણપ 2
કપાસ
લાલ પત્તી (લાલ્યા)
કપાસ
ફૂલો સડી જવા
મરચી
ફૂલ ખરવાં
મરચી
ઓછા ફૂલ બેસવા અને ફૂલ ખરવાં
મરચી
પોષક તત્વોની ઉણપ
શેરડી
પોષક તત્વોની ઉણપ
શેરડી
પોષક તત્વોની ઉણપ
શેરડી
ફૂલ ખરવાં
કારેલા
ઓછા ફૂલ બેસવા
કારેલા
ઓછી વૃદ્ધિ
કારેલા

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: ઓથો સિલીક્લિક એસિડ 2 %
  • માત્રા: 20મિલી / પંપ (15 લીટર) અથવા 250 મિલી / એકર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: રોગ અને જીવાતોનો ઉપદ્રવ તે વાતાવરણ અટકાવે છે.
  • સુસંગતતા: કોઈપણ કેમિકલ સાથે મિક્સ કરવું નહિ.
  • અસરનો સમયગાળો: 30 દિવસ
  • વાપરવાની આવૃત્તિ: 2 વાર a) ટિલ્લરિંગ/ ફૂલોના સમયે 1 લી વાર અને બb) પેનિકલની શરૂવાત/ ફ્રૂટિંગ પર 2જી વાર.
  • કયા પાકમાં વપરાય છે: શેરડી, ઘઉં, ડાંગર, મરચાં, કપાસ, લીંબુ, કેળા અને બધા શાકભાજી પાકો વગેરે.
  • વધારાનું વર્ણન: સિલિકા પાકને બાયોટિક અથવા અબાયોટિક તણાવથી રિકવરી કરવામાં મદદ કરે છે.
સંબંધિત ઉત્પાદનો