નુટ્રીબિલ્ડ ચિલિટેડ ઝીંક ( Zn 12 % EDTA) 500 ગ્રામ
બ્રાંડ: રેક્કોલ્ટો
₹500₹565

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: ઝીંક ઇડીટીએ 12%
  • માત્રા: ૧૫ ગ્રામ/પંપ (૧૫ લીટર ) ૫૦૦ ગ્રામ/એકર જમીનમાં/ ડ્રિપ
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ અથવા પિયત સાથે
  • ઉપયોગીતા: ઝીંકની ઉણપ દૂર કરવા અને લીલોતરી જાળવવા માટે ઉપયોગી છે.
  • સુસંગતતા: મોટાભાગના જંતુનાશકો સાથે સુસંગત. કેલ્શિયમ અને ફોસ્ફેટ ખાતરો આપવુ ટાળવું
  • અસરનો સમયગાળો: 7-12 દિવસ
  • વાપરવાની આવૃત્તિ: પાકની જરૂરીયાત મુજબ પાકની સીઝનમાં 1-2 વખત
  • કયા પાકમાં વપરાય છે: બધા પાકો
  • વિશેષ વર્ણન: ઝીંક ફૂલો, ફળ અને બીજ સેટમાં મહત્વની ભૂમિકા ધરાવે છે.
  • ખાસ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો