AgroStar
નુટ્રીબિલ્ડ ચિલિટેડ આયર્ન ( Fe 12 % EDTA) 500 ગ્રામ
બ્રાંડ: રેક્કોલ્ટો
₹600

Free Home Deliveryરેટિંગ્સ

4.7
62
6
4
2
1

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: ફેરસ ઇડીટીએ 12%
  • માત્રા: ૧૫ ગ્રામ/પંપ (૧૫ લીટર) અથવા ૧૫૦ ગ્રામ/એકર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: ફેરસની ઉણપને દૂર કરવા અને લીલોતરી જાળવવા માટે ઉપયોગી છે.
  • સુસંગતતા: મોટાભાગના જંતુનાશકો સાથે સુસંગત.
  • અસરનો સમયગાળો: 15 દિવસ
  • વાપરવાની આવૃત્તિ: 1 વખત
  • વધારાનું વર્ણન: તે છોડમાં ક્લોરોફિલ જાળવવા માટે જરૂરી છે.
  • ખાસ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો