નુટ્રીફીડ SOP (0:0:50 ) 1 કિગ્રા
બ્રાંડ: નુટ્રીફિડ
₹140₹150

રેટિંગ્સ

4.1
57
5
9
7
8

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: પોટાશ - 50% અને સલ્ફર - 17.5
  • માત્રા: 75 ગ્રામ/15 લીટર (પંપ) છંટકાવ માટે અથવા 5 કિગ્રા/એકર પ્રમાણે ડ્રિપમાં
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ અથવા પિયત સાથે
  • ઉપયોગીતા: એબાયોટિક તાણનો પ્રતિકાર કરવામાં મદદ કરે છે; દાડમ જેવા ફળોનો કાચા ફળના યોગ્ય પકવવા અને આકર્ષક રંગ માટે ખૂબ જ સારી છે.
  • સુસંગતતા: તે કેલ્શિયમ ધરાવતા ખાતરો સિવાયના મોટાભાગના ખાતરો સાથે સુસંગત છે
  • અસરનો સમયગાળો: 7-12 દિવસ
  • વાપરવાની આવૃત્તિ: 2 - 3 વખત 40 - 50 દિવસના અંતરમાં પાક વૃદ્ધિના તબકકા આધારે
  • કયા પાકમાં વપરાય છે: શાકભાજીના પાક, ફળ પાક, ફૂલોના પાક, અનાજ પાક, શેરડી, કપાસ, મસાલા, તેલીબિયાં અને કઠોળના પાક માટે મોટા ભાગના પાક માટે યોગ્ય.
  • વિશેષ વર્ણન: તે સ્વાદમાં સુધારો કરે છે. પરિવહન અને સંગ્રહ દરમ્યાન યાંત્રિક નુકસાન માટે ફળ પ્રતિકાર વધારે છે.
  • ખાસ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો