AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
નુટ્રીફિડ
157 ખેડૂતો

નુટ્રીફીડ ( 13:0:45) 1 કિગ્રા

₹159₹210
( 24% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play

Free Home Deliveryરેટિંગ્સ

4.2
105
15
18
3
15

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
નાઇટ્રેટ નાઇટ્રોજન 13 %, પોટાશ- 45 %
પ્રમાણ
છંટકાવ- 75 ગ્રામ/15 લીટર, જમીનમાં 5 કિગ્રા/એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ અથવા જમીનમાં
પરિણામકારકતા
ફળની ક્વોલિટીમાં, ફળનું વજન, ફળનો રંગ અને ચમકમાં સુધારો કરે,
સુસંગતતા
મોટાભાગના રાસાયણિક સાથે સુસંગત. કેલ્શિયમ પ્રોડક્ટ સાથે ભળશો નહીં.
અસરકારકતાના દિવસો
7-12 દિવસ
પુનઃ વપરાશ
૨ થી ૩ વાર ૨૦ થી ૨૫ દિવસ ના અંતરે, પાકમાં વિકાસ અને વૃદ્ધિ અવસ્થાએ
લાગુ પડતા પાકો
બધા પાકો
વિશેષ માહિતી
ફાલ અને પરિપક્વતા તબક્કે ઉપયોગી છે
agrostar_promise