AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
નુટ્રીફિડ
54 ખેડૂતો

ન્યુટ્રી ફીડ એનપીકે 12:11:18 ( 1 કિગ્રા)

₹120₹150
( 20% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play

Free Home Deliveryરેટિંગ્સ

4.3
37
5
4
5
3

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
કુલ નાઇટ્રોજન- 12 % ( એમોનિયમ- 7 %, નાઇટ્રેટ 5 %) & કૅલ્શિયમ 18.5 ફોસ્ફરસ- 11 %, પોટાશ-18, મેગ્નેસિયમ- 1 %, સલ્ફેટ- 7.5 % અને ( ફેરસ, ઝીંક, મેન્ગેનીઝ, કોપર, બોરોન )
પ્રમાણ
એક વખત 25 કિગ્રા/એકર
વાપરવાની પદ્ધતિ
રેતી સાથે
પરિણામકારકતા
પાકની ઉત્પાદકતા અને ગુણવત્તામાં વધારો.
સુસંગતતા
તેને સલ્ફેટ ઓફ પોટાશ, યુરિયા સાથે ભૌતિક મિશ્રિત કરી શકાય છે
અસરકારકતાના દિવસો
15-18 દિવસ
પુનઃ વપરાશ
૨ થી ૩ વાર ૨૦ થી ૨૫ દિવસ ના અંતરે, પાકમાં વિકાસ અને વૃદ્ધિ અવસ્થાએ
લાગુ પડતા પાકો
શાકભાજીના પાક, ફળ પાક, ફૂલોના પાક, અનાજ પાક, શેરડી, કપાસ, મસાલા, તેલીબિયાં અને કઠોળના પાક માટે મોટા ભાગના પાક માટે યોગ્ય.
વિશેષ માહિતી
મૂળ વિભાગમાં જમીનમાંથી ફોસ્ફરસ અને સુક્ષ્મ પોષકતત્ત્વોની મહત્તમ ઉપલબ્ધતા.
agrostar_promise