AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર

નીમલી ૩૦૦ પીપીએમ (લીમડાના તેલ આધારિત ઇસી, જેમાં 0.03% (300 PPM) એઝાડિરેક્ટિન) 250 ml

₹199₹1100
( 82% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:500 મિલી
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
લીમડાના તેલ આધારિત ઇસી, જેમાં 0.03% (300 PPM) એઝાડિરેક્ટિન હોય છે
કાર્ય કરવાની રીત
નીમલી 300 PPM એ લીમડાના તેલ આધારિત જંતુનાશક દવા છે, જેમાં 0.03% એઝાડિરેક્ટિન હોય છે. તે જીવાતોને પાકમાં નુકશાન કરતા અટકાવે છે,જીવાતોની સંખ્યા વધતી અટકાવવામાં મદદ કરે છે, જેથી જીવાતનો ઉપદ્રવ ઓછો થાય છે.
લાભો
નીમલી 300 PPM લીમડાના તેલમાંથી બનાવેલું વનસ્પતિજન્ય જંતુનાશક છે, જે પાકમાં નુકશાન કરતી મુખ્ય જીવાતોના નિયંત્રણમાં અસરકારક છે. તે મધમાખી અને અન્ય લાભદાયક મિત્ર જીવાતો માટે સુરક્ષિત છે. જીવાતના ઉપદ્રવથી બચાવ માટે અગાઉથી પણ તેનો ઉપયોગ કરી શકાય છે અને ઉપદ્રવ જોવા મળે ત્યારે રાસાયણિક જંતુનાશક સાથે મિશ્રણ કરીને પણ તેનો ઉપયોગ કરી શકાય છે.
પ્રમાણ
કપાસ - ૧ લિટર / એકર (૨.૫ લિટર / હેક્ટર) ડાંગર - ૮૦૦ મિલી / એકર (૨ લિટર / હેક્ટર)
લાગુ પડતા પાકો
કપાસ - મોલો મચ્છી, જીંડવા ખાનાર ઈયળ (હેલિકોવરપા આર્મીગેરા) ડાંગર - ગાભમારાની ઈયળ , પાન બીડનારી ઈયળ
વાપરવાની પદ્ધતિ
પાન પર સમાન રીતે છંટકાવ કરો. જીવાતના ઉપદ્રવથી બચાવ માટે અથવા ઉપદ્રવની શરૂઆતમાં અન્ય જંતુનાશક સાથે મિશ્રણ કરીને ઉપયોગ કરી શકાય છે.દવાનું દ્રાવણ પાનની બંને બાજુ સારી રીતે પહોંચે તેવી રીતે છંટકાવ કરવો.
ખાસ નોંધ
અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ પ્રોડક્ટ્સ વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશા પ્રોડક્ટ્સ લેબલ્સ અને સાથેના લીફલેટનો સંદર્ભ લો
મટીરિયલ સેફ્ટી ડેટા શીટ
ક્લિક કરો
કેવી રીતે ઉપયોગ કરવો
ક્લિક કરો
agrostar_promise