નાગમરુતા (NAA) 100 મિલી
બ્રાંડ: મલ્ટીપ્લેક્સ
₹55₹55

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: આલ્ફા નેફિથિલ એસિટિક એસિડ 4.5% એસ.એલ.
  • માત્રા: 4.5 મિલી/પંપ અથવા 45 મિલી/એકર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: તે ફળની ગુણવત્તામાં સુધારો કરે છે, ફળોનું કદ અને ઉત્પાદન વધારે છે.
  • સુસંગતતા: મોટાભાગના જંતુનાશકો સાથે સુસંગત
  • કયા પાકમાં વપરાય છે: બધા પાકો
  • વિશેષ વર્ણન: તે ફૂલો પ્રેરિત કરે છે, નવી કૂણપ , ફૂલો અને કાચા ફળને ખરતા અટકાવે છે.
  • ખાસ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન નાગમરુતા (NAA) 100 મિલી અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો